🚩 શ્રી ગાત્રાળ માતાજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ
આજનું લાઈવ દર્શન
21 October 2026 • મંદિર ટ્રસ્ટ કાર્યાલય પ્રકાશન

શ્રી ગાત્રાળ ધામ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવ અને રાસ-ગરબાનું આયોજન

શ્રી ગાત્રાળ ધામ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવ અને રાસ-ગરબાનું આયોજન
શ્રી ગાત્રાળ ધામ દેવગામ મુકામે આસો સુદ એકમથી નોમ સુધી ભવ્ય નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ભક્તોના ભારે ધસારાને પહોંચી વળવા માટે ટ્રસ્ટ મંડળ દ્વારા સુરક્ષા, સાત્વિક ભોજન અને રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવી છે.
આ માહિતી શેર કરો:
કાર્યાલય સંપર્ક કરો